લાઠી વતન ના રતન રિવર મેન ઉદ્યોગ રતન હરેકૃષ્ણ એક્સપોર્ટ ના સવજીભાઈ ધોળકિયા નું માદરે વતન માં પ્રાણ પૂરતું પરમાર્થલાઠી તાલુકા ના દુધાળા હેત ની હવેલી હાલ સુરત સ્થિત ડાયમંડ કિંગ હરેકૃષ્ણ એક્સપોર્ટ ના સવજીભાઈ ધોળકિયા ફાઉન્ડેશન તરફ થી માદરે વતન લાઠી ની સિવિલ હોસ્પિટલ ખાતે ૫૦ ઓક્સિજન સિલિન્ડર અર્પણ કરાયા લાઠી તાલુકા માં જળ સંસાધન ક્ષેત્રે પાંચ સરોવર ગળાવી ઉત્તમ કાર્ય કરનાર રિવર મેન નું વતન માટે પ્રાણ પૂરતું પરમાર્થ કોવિડ ૧૯ ની મહામારી માં ઓક્સિજન ની ભારે અછત અનુભવતી હોસ્પિટલ માં દર્દી નારાયણો ની જરૂરિયાતો ને ધ્યાને લઇ ઉદારદિલ દાતા રિવર મેન સવજીભાઈ ધોળકિયા તરફ થી લાઠી સિવિલ હોસ્પિટલ ને ૫૦ ઓક્સિજન સિલિન્ડર અર્પણ કરાયા છે
લાઠી વતનના રતન રિવર મેન ઉદ્યોગ રતન હરેકૃષ્ણ એક્સપોર્ટના સવજીભાઈ ધોળકિયાનું માદરે વતનમાં પ્રાણ પૂરતું પરમાર્થ

Recent Comments