લાઠી શહેર ના યુવા અગ્રણી ધર્મેશભાઈ સોની કઈક ને કઈક નવીતમ રચનાત્મક પ્રવૃત્તિ ને અવિરત રાખી મહામારી ના કપરા કાળ માં પણ માનવતાવાદી મુહિમો ચલાવી તાજેતર માં ગરીબ ગુરબા શ્રમિકો ને બળબળતા તાપ માં પગરખાં પહેરાવ્યા અને આજે જિલ્લા ની જેલ માં અમરેલી જિલ્લા જેલ માં બંદીવાન માટે ગિષ્મ ઋતુ માં હિમાલય જેવો હેત વરસાવ્યો કોઈ જાત ની પદ પ્રતિષ્ઠા કે પ્રમાણપત્ર માન સન્માન ની અપેક્ષા વગર સ્વ ખર્ચે જેલ ના બંઘીવાનો ને લિબુ શરબત પીવડાવ્યું હતું અસહ્ય ગરમી માં બંદીજનો ને યાદ કરી તેમના વિશે વિચાર્યું સારો વિચાર આવવો એ પણ ઈશ્વર ની કૃપા હોય તોજ આવે સારી દાનત ધરાવતા ધર્મેશ સોની એ ઇમ્યુનિટી પાવર વર્ધક લીંબુ શરબત જેલ માં બંધ બંદીજનો સુધી લઈ જઈ ને તમામ કેદી ઓને લીંબુ શરબત પીવડાવ્યું હતું સ્વૈચ્છિક લોકડાઉન માં પણ લોક ઉપીયોગી પ્રવૃત્તિ કરતા સોની ની સર્વત્ર સરાહના કરાય રહી છે
લાઠી શહેરના સોની યુવાનની સરાહનીય દાનત ગિષ્મ ઋતુમાં હેત જીલ્લા જેલના બંદીવાનો કેદીને લીંબુ શરબત બનાવી પીવડાવ્યું મહામારીના કપરા કાળમાં માનવતા


















Recent Comments