લાઠી શહેરની નગરપાલિકા દ્વારા શહેરના પબ્લિક પ્લેસને સેનીટાઇઝ કરાયા
લાઠી શહેર ના વિવિધ વિસ્તારો માં પબ્લિક પ્લેસ ને સેનીટાઇઝ કરાયા શહેર ની નગરપાલિકા દ્વારા કોવિડ-૧૯ અંતર્ગત સેનીટાઇઝ મુખ્ય બજાર અને સિવિલ હોસ્પિટલ, બસ સ્ટેન્ડ, પે એન્ડ યુઝ બાગ બગીચા અને જાહેર જગ્યાઓ માં સેનિટાઈજ કરવા માં આવેલ.પબ્લિક પ્લેસ જ્યાં ખૂબ મોટા પ્રમાણ માં ચહલ પહલ રહેતી હોય તેવા જાહેર સ્થળો ને પાલિકા તંત્ર દ્વારા સેનીટાઇઝ કરાયા પાલિકા પ્રમુખ સદસ્યો અને કર્મચારી ઓના સંકલન થી શહેરીજનો ના નિરામય આરોગ્ય માટે સુંદર નિર્ણય
Recent Comments