અમરેલી

લાઠી શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટનું પાલિકા પ્રમુખ મનીષાબેન પાડાના વરદહસ્તે લોકાર્પણ

લાઠી શહેર ની સિવિલ હોસ્પિટલ ખાતે તૈયાર થયેલ  પ્રાણ પૂરતી  વ્યવસ્થા “ઑક્સિજન પ્લાન્ટ” નું ઉદ્ઘાટન લાઠી નગરપાલિકા ના પ્રમુખ મનીષાબેન ભરતભાઇ પાડા ના વરદ હસ્તે લોકાર્પણ આ કાર્યક્રમ માં આરોગ્ય અધિકારી શ્રી ડો સિંહા સહિત તબીબી સ્ટાફ પેરામેડિકલ સહિત  ભાજપ ના અગ્રણી રાજુભાઇ ભુવા ધર્મેશભાઈ સોની સહિત ના હોદેદારો, નગર પાલિકા ના સદસ્ય કર્મચારી શ્રીઓ એવમ શહેરીજનો ની ઉપસ્થિતિ મા પ્રાણ પૂરતી સુવિધા નું લોકાર્પણ કરાયું હતું 

Related Posts