લાઠી શહેરી અને ગ્રામ્ય માં ખોડલધામ સમિતિ નું પ્રાણ પૂરતું પરમાર્થ વિના મૂલ્યે ઓક્સિજન સેવા સંસ્થાન કલાપી વિનય મંદિર ની મુલાકાત લેતા જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિ ના જીતુભાઇ ડેર સદસ્ય અમરેલી જિલ્લા પંચાયત ના જનકભાઈ તલાવીયા, ભરતભાઇ સુતરિયા સહિત સંગઠન ના હોદેદારો એ ખોડલધામ સમિતિ ની સેવા નિહાળી હતી મહામારી ના કપરા કાળ માં કોવિડ ૧૯ સંક્રમિત જરૂરિયાત મંદ દર્દી નારાયણો માટે કલાપી વિનય મંદિર ખાતે સંપૂર્ણ નિઃશુલ્ક ઓક્સિજન સેવા આપતા લાઠી ખોડલધામ સમિતિ ના સર્વ અગ્રણી પ્રો રામાણી, વિનુભાઈ ભાતિયા, ભરતભાઈ બોદર, વજુભાઇ શંકર. જયસુખભાઈ ગજેરા રાજુભાઇ નવાપરા સહિત ખોડલધામ સમિતિ લાઠી ના તમામ અગ્રણી ઓની નિસ્વાર્થ સેવા નિહાળી ખૂબ ખુશી વ્યક્ત કરતા અગ્રણી ઓને ખોડલધામ સમિતિ ની અગ્રણી એ ઓક્સિજન સેવા થી સર્વ અવગત કર્યા હતા
લાઠી શહેરમાં કલાપી વિનય મંદિર ખાતે શ્રી ખોડલધામ સમિતિનું પ્રાણ પૂરતું પરમાર્થ નિઃશુલ્ક ઓક્સિજન સેવા નિહાળતા જિલ્લા ભાજપના અગ્રણીઓ

Recent Comments