અમરેલી

લાઠી શહેરમાં ખોડલધામ સમિતિ દ્વારા કોવિડ ૧૯ દર્દી નારાયણો માટે વિના મૂલ્યે ઓક્સિજન સેવાનો પ્રારંભ દર્દીઓમાં પ્રાણ પૂરતું પરમાર્થ.

લાઠી શહેર માં.સ્વૈચ્છિક સંસ્થા ઓ સામાજિક અગ્રણી ઓ દ્વારા મહામારી ના કપરાકાળ માં માનવતાવાદી સેવા ઓનો પ્રારંભ શહેર ની ખોડલધામ સમિતિ ના અગ્રણી ઓ દ્વારા  કલાપી વિનય મંદિર ખાતે ખોડલધામ સમિતિ દ્વારા વિના મૂલ્યે ઓક્સિજન સેવા શરૂ કોવિડ ૧૯ ના જરૂરિયાત મંદ દર્દી નારાયણો માટે ઓક્સિજન મેળવવા માટે અશોકભાઇ ભાદાણી.૯૭૨૭૬૯૪૩૪૨.એમ પી રામાણી સાહેબ.૯૪૨૭૪ ૯૧૧૦૧.વિનુભાઈ  ભાતિયા.૯૪૨૭૭૪૫૨૪૫ વજુભાઇ શંકર.૭૯૯૦૯૪૭૩૬૨.ભરતભાઈ બોદર ૯૨૪૮૩.૯૨૦૯૩ રાજુભાઇ નવાપરા.૯૪૨૭૨ ૪૩૨૮૧ નો સંપર્ક કરવા અનુરોધ કર્યો છે અનેકો સ્વૈચ્છિક સામાજિક ધાર્મિક સંસ્થા ઓ વિવિધ પ્રકાર ની સેવા ઓ શરૂ કરતાં મહામારી ના કપરાકાળ ને માત આપશે નિસ્વાર્થ સેવા ઓનો જરૂરિયાત મંદ દર્દી નારાયણો એ લાભ મેળવવા આયોજકો એ અનુરોધ કર્યો છે 

Follow Me:

Related Posts