લાઠી શહેરી સહિત અનેકો ગ્રામ્ય વિસ્તારો માં વરસાદ સાથે કરા પડયા લાઠી શહેરી અને ગ્રામ્ય ના અનેકો વિસ્તારો માં એકાએક વાતાવરણ માં પલટો વાઝડી સાથે વરસાદ આવતા રોગશાળા માં વૃદ્ધિ થવા ની દહેશત વરસાદી મહાલો વીજળી ના લબકરા ગાજ વીજ ને હડુંડાટ સાથે સાંજ ના ૬-૩૦ આસપાસ વરસાદ સાથે કરા પડયા કોવિડ ૧૯ ની મહામારી વચ્ચે કમૌસમી વરસાદ થી ચિંતા લાઠી શહેર માં બજારો માં વરસાદી પાણી ચાલ્યા કરા એ તડાપડી બોલાવી હતી
લાઠી શહેરમાં વરસાદ સાથે કરા એ તડાપડી બોલાવી બજારોમાં વરસાદી પાણી ચાલ્યા

Recent Comments