લાઠી શહેર માં રામકૃષ્ણ વિધાલય ખાતે કોવિડ ૧૯ ના દર્દી નારાયણો માટે વતન પ્રેમી દાતા શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ ગોવિદ ભગત ધોળકિયા પરિવાર નું વધુ એક નિરામય આરોગ્ય લક્ષી પગલું અગાઉ ડો અબ્દુલ કલામ રામકૃષ્ણ આરોગ્ય પ્રોજેકટ હેઠળ લાઠી તાલુકા ના શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં આખો તાલુકો સ્કેન કરનાર રામકૃષ્ણ એક્સપોર્ટ ના સંતોક બા મેડિકલ સેન્ટર એ શિવમ જવેલર્સ ઘનશ્યામભાઈ શંકર પરિવાર ના આર્થિક સહયોગ થી મહામારી ના કપરાકાળ માં જરૂરી આરોગ્ય સેવા કોવિડ ૧૯ આઈસોલશન વોર્ડ ગુજરાત સરકાર ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ ની ગાઈડ લાઇન થી શરૂ કર્યો લાઠી શહેર ના વતન પ્રેમી દાતા રામકૃષ્ણ એક્સપોર્ટ ના ગોવિદ ભગત અને ઘનશ્યામભાઈ શંકર ના સહિયારા પ્રયાસ થી મહામારી મા માનવતાવાદી આરોગ્ય સુવિધા આઈસોલશન વોર્ડ કોવિડ ૧૯ દર્દી નારાયણો ને ઉત્તમ સેવા સારવાર મળી રહે તેમાટે લાલજીદાદા ના વડલા અને શિવમ જેવેલર્સ ના સંકલન થી તાલુકા મામલતદાર શ્રી તલસાણીયા સાહેબ તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ડો આર આર મકવાણા ના માર્ગદર્શન હેઠળ કોવિડ ૧૯ ના દર્દી નારાયણો માટે આઈસોલશન વોર્ડ લાઠી તાલુકા ના શહેરી અને ગ્રામ્ય વિસ્તાર માટે આશીર્વાદ રૂપ આરોગ્ય સેવા શરૂ કરાઇ છે
લાઠી શહેરમાં સ્વૈચ્છિક સંસ્થાઓ લાલજીદાદાનો વડલો અને શિવમ જવેલર્સ ગ્રૂપના સંકલન થી કોવિડ૧૯ ના દર્દી નારાયણો માટે આઈસોલશન વોર્ડ શરૂ કરાયો

Recent Comments