અમરેલી

લાઠી શહેરી અને ગ્રામ્ય વિસ્તાર માં પધારેલ ઉદારદિલ સમાજ સેવી દાતા ઓએ અપાર વિશ્વાસ વ્યક્ત કર્યો

લાઠી તાલુકા ના શહેરી અને ગ્રામ્ય વિસ્તારો ની મુલાકાતે સમાજ શ્રેષ્ટિ ઓ પધાર્યા મુંબઈ સ્થિત ડાયમંડ વેપારી ઓએ લાઠી તાલુકા માં વિવિધ લોકકલ્યાણ ના કામો માટે ઉદારહાથે સખાવતો કર્યા ને બે વર્ષ કરતા વધુ સમય થયા પછી દીધેલા દાન નો સ્વીકારનારે યોગ્ય ઉપીયોગ કર્યો છે કે નહીં ?તે પ્રત્યેક્ષ નિહાળી ને આફરીન થતા દાતા પરિવારો લાઠી ના પનોતા પુત્ર ઘનશ્યામભાઈ શંકર પ્રત્યે અભિભૂત થઈ ખુશી વ્યક્ત કરી માદરે વતન માટે મુંબઈ સ્થિત અનેકો ઉદ્યોગ રત્ન ડાયમંડ કિંગ દાતા ઓનું દાન મેળવી એક રૂપિયા ના દાન માંથી સવા રૂપિયા નું કામ કરનાર ઘનશ્યામભાઈ શંકર જણાવ્યું કે દાન દઈ ને દાતા અલિપ્ત રહે છે પણ દાન સ્વીકારનાર ની જવાબદારી બમણી થઈ જાય સમાજ સેવી ઉદારદિલ દાતા ઓનું એક પ્રતિનિધિ મંડળ લાઠી શહેરી અને ગ્રામ્ય ની મુલાકાતે પધારી કલાપી તીર્થ ઐતિહાસિક સ્થળો સંસ્કૃતિ વિરાસતો ગૌશાળા જળસંસાધન સરોવર તળાવો સંતોક બા મેડિકલ સેન્ટર લાલજી દાદા ના વડલા ૧૫૬ વર્ષ થી ચાલતા પ્રાચીન નવરાત્રી મંડળ ની જીવદયા પ્રવૃત્તિ સહિત ના સ્થળો નિહાળી અભિભૂત થયા અને ખૂબ ખુશી વ્યક્ત કરી હતી આ મુલાકાત માં ધીરૂભાઇ ધોળીયા મુંબઈ ઘનશ્યામભાઈ  શંકર નલીનભાઇ શાહ ભરતભાઈ શાહ દિલેશભાઈ ભાયાણી મુકેશભાઈ ભીમાણી શૈલેશભાઈ શાહ નિલેશભાઈ સોલંકી શરદભાઈ દોશી વિરેન્દ્રભાઈ મદ્રાસ મનિષભાઈ  કમાણી પૃથ્વીરાજશિહ  રાણા દિપકભાઈ તુરખિયા મહેન્દ્રભાઈ  ઝવેરી અનિલભાઈ  વળિયા ભાવિનભાઈ ભયાણિ સુજલભાઈ  શાહ વિગેરે એ ખૂબ પ્રભાવિત થઈ જ્યાં જેવી જરૂર હોય તથા વિના સંકોચ દાન માટે કહો નો લાઠી ના ઘનશ્યામભાઈ શંકર કોલ આપી અપાર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો 

Related Posts