અમરેલી

લાઠી શહેર કોંગ્રેસ કાયૅકરોએ બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી


લાઠી શહેર કોંગ્રેસ દ્રારા ૧૪મી એપ્રિલ ૨૦૨૧ ના રોજ ડો.બાબા સાહેબ આંબેડકરની ૧૩૦મી જન્મ જયંતી પુષ્પ અને મીણબતી  કરી ઉજવવામાં આવેલ. આ શુભ પ્રસંગે લાઠી શહેર કોંગ્રેસ પ્રમુખ ઘીરૂભાઇ ઘોળકીયા, નગર પાલીકા લાઠી સદસ્યશ્રી ભુપેન્દ્રભાઇ સેજુ, કાનભાઇ ગાંગડીયા, શહેર ઉપપ્રમુખ ઇમ્તીયાઝભાઇ સખીરાણા, લાઠી સોશ્યલ મીડીયા પ્રમુખ અહેમદભાઇ શેખ, લાઠી શહેર અનુ.જાતીના પ્રમુખ દિનેશભાઇ સેજુ, તેમજ અશોકભાઇ ગોહીલે હાજરી આપેલ હતી.

રીપોટૅર : રજનીકાંત રાજ્યગુરૂ લાઠી

Related Posts