લાઠી શહેર ના હાલ મુંબઈ સ્થિત ઉદારદિલ દાતા ઘનશ્યામભાઈ શંકર દ્વારા માદરે વતન લાઠી શહેરી અને ગ્રામ્ય વિસ્તાર માટે જાહેરહિત માં કોવિડ હોસ્પિટલ શરૂ કરવા
લાઠી શહેર ના હાલ મુંબઈ સ્થિત વતન પ્રેમી ઉદારદાતા શિવમ જવેલર્સ ના ઘનશ્યામભાઈ શંકર નો મહામારી મા માનવતાવાદી વિચાર માનદ શુલ્ક થી ફૂલ ટાઈમ ડેઝીજનેટેડ એમ ડી ડોક્ટરો માટે જાહેર અનુરોધ ફુલટાઇમ સેવા આપી શકે તેવા એમ. ડી. એમ
બી.બી.એસ.મેડિકલ પેરા મેડિકલ ડોક્ટરો મળે તો લાઠી શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માટે કોવિડ ૧૯ હોસ્પિટલ શરૂ કરવા તૈયારી દર્શાવી હતી કોરોનાની ગંભિર પરીસ્થીતી ને ધ્યાન માં લઇને માદરે વતન લાઠી માં, શિવમ જ્વેલ્સ સંચાલિત સ્કુલ માં કોવિડ-19 ટ્રિટમેન્ટ સેન્ટર શરુ કરવાની શુભ ભાવના છે.દૂરસદુર હોવા છતાં માદરે વતન લાઠી માટે કોવિડ ૧૯ માટે પોતા ની સ્કૂલ માં હોસ્પિટલ શરૂ કરવા તબીબી જગત ને આહવાન
કરાયું આ માટે MD અથવા MBBS ડોકટરની અર્જન્ટ જરુર છે. સેવા ભાવી ડોકટરને રહેવાની સાથે સાથે યોગ્ય સેવા શુલ્ક ચૂકવવા માં આવશે કોઈ યોગ્ય ડોકટર તેમજ મેડિકલ સ્ટાફ હોય તો અરજન્ટ કોન્ટેકટ કરશો…ધીરૂ ભાઈ ધોળિયા લાઠી 9819847547
Recent Comments