અમરેલી

લાઠી શહેર ની મુલાકાતે પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરિભાઈ ઠકરાળજી

લાઠી શહેર ખાતે વિધાનસભા ના રાજનેતિક પ્રવાસે પધારેલ પ્રદેશ ભાજપ મંત્રી શ્રી ઝવેરિભાઈ ઠકરાળજી  ની ઉપસ્થિતિ માં વિવિધ કોર્સ શીખતી બહેનો ની મુલાકાત.આ પ્રસંગે જિલ્લા ભાજપ મહામંત્રી ભુપેન્દ્રભાઈ બસિયા, જિલ્લા ભાજપ રાજુભાઇ ભુવા, નગરપાલિકા પ્રમુખ ભરતભાઈ પાડા ,શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ નાંઢા, શેર ભાજપ કોશાધ્યક્ષ જયેશભાઇ ઠાકર, શહેર યુવા ભાજપ પ્રમુખ રોમીલ કોટડીયા વિગેરે ની ઉપસ્થિતિ રહેલ.

Related Posts