લાઠી ભારતીય જનતા પાર્ટી લાઠી શહેર દ્વારા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્ત્વ હેઠળ કેન્દ્ર સરકારના સેવાના સાત વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સેવા હી સંગઠન અંતર્ગત દરેક વોર્ડ માં મેઈન બજાર જઈને માસ્ક વિતરણ , દેશી ઇમ્યુનિટી ટેબ્લેટ, મીથીલીન બ્લુ, ઓક્સો મીટર ચેક, કરવા માં આવ્યું.ભાજપ પરિવાર તેમજ પાલિકા ના સભ્યો ને ખાસ હાજરી આપેલ
લાઠી શહેર ભાજપ દ્વારા પ્રધાનમંત્રી ના સાત વર્ષ ના સુશાસન ની સેવા હી સંગઠન અંતર્ગત માસ્ક વિતરણ

Recent Comments