લાઠી ભારતીય જનતા પાર્ટી – લાઠી શહેર દ્વારા અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયા ના જન્મદિવસ નિમિતે ”સેવા હી સંગઠન” અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ જિલ્લા ભાજપ ના મહામંત્રી ભુપેન્દ્રભાઈ બસિયા શહેર ભાજપ પ્રભારી ભુપતભાઇ બસિયા જિલ્લા ભાજપ મંત્રી રાજુભાઇ ભૂવા જિલ્લા પંચાયત ના સભ્ય ભરતભાઇ સુતરિયા તેમજ લાઠી શહેર ભાજપ પરિવાર લાઠી નગરપાલિકા ના ભરતભાઇ પાડા તેમજ નગર પાલિકા ના સભ્યો હાજર રહી વૃક્ષારોપણ કરવા માં આવેલ
લાઠી શહેર ભાજપ પરિવાર દ્વારા જિલ્લા પ્રમુખ ના જન્મ દીને “સેવા હી સંગઠન” અંતર્ગત વૃક્ષારોપણ કર્યું

Recent Comments