અમરેલી

લાઠી શહેર માં અમરેલી જિલ્લા ભાજપ અનેલાયન્સ કલબ ઓફ અમરેલી રોયલ આયોજિત “કોરોના વેકસીનેશન કેમ્પ”

લાઠી શહેર માં અમરેલી જિલ્લા ભાજપ અનેલાયન્સ કલબ ઓફ અમરેલી રોયલઆયોજિત “કોરોના વેકસીનેશન કેમ્પ”  લાઠીમાં મહાજન વાડી, વણકરવાસ આંગણ વાડી અને સેતાપાટી વિસ્તાર માં યોજાયો.આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકારીયા,વસંતભાઈ મોવાળીયા,જિલ્લા ભાજપ મંત્રી રાજુભાઈ ભુવા,ટી.એચ.ઓ. ડો. મકવાણા, લાઠી ના સામાજિક, રાજકીય આગેવાન ભરતભાઇ પાડા,શહેર પ્રમુખ અનિલભાઈ નાંઢા,યુવા ભાજપ પ્રમુખ ધર્મેશ સોની, રાજુભાઇ મોતીસરીયા, ચેતણભાઈ મકવાણા,હરેશભાઇ પઢીયાર,મહેશભાઈ કોટડીયા, અશોકભાઈ ભાદાણી , ભરતભાઇ બોદર, વગેરે હાજર રહેલ.

Related Posts