લાઠી શહેર માં શિવમ જવેલર ના મોભી ઘનશ્યામભાઈ શંકર પરિવાર (શિવમ એક્સપોર્ટ) ના યજમાન પદે આગામી ડિસેમ્બર ૨૦૨૨ માં યોજાનાર રામકથા ના આયોજન સંદર્ભ ની મીટીંગ યોજાય હતી પૂજ્ય મોરારીબાપુ ની રામકથા નું આયોજન આગામી તા.૨૪.૧૨ ૨૨ ના રોજ સંસ્કારી નગરી લાઠી ખાતે થવા જઇ રહ્યું છે જેના સુંદર આયોજન હેતું ગામ ના તમામ આગેવાનો ની ઉપસ્થિતિ માં મિટિંગ યોજાયેલ.હતી રામકથા ના મુખ્ય યજમાન શિવમ જવેલર ના મોભી ઘનશ્યામભાઈ શંકર ની અધ્યક્ષતા માં શહેર ના તમામ સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી ની વિશાળ હાજરી જોવા મળી હતી
લાઠી શહેર માં પૂજ્ય મોરારીબાપુ ની ડિસેમ્બર માં યોજાનાર રામકથા ના આયોજન અંગે મીટીંગ યોજાઈ

Recent Comments