લાઠી પરશુરામ યુવા સંસ્થા દ્વારા કોવિડ-19 ના ચુસ્ત પાલન સાથે ઓનલાઇન રંગપૂર્તી અને આરતી સુશોભન ની હરિફાઈ યોજાયેલી જેમાં દરેકે ઘર બેઠા ભાગ લીધેલ છે. ઓનલાઇન પરશુરામ ભગવાન ની આરતી અને પૂજન દરેક પરિવારે ઘર બેઠા પૂજન કરેલ .આ પ્રસંગે જરૂરિયાત મંદ બ્રહ્મપરિવાર ને દાતાશ્રીઓ આશિષભાઈ ત્રિવેદી ડો.હર્ષદભાઈ પંડયાસ્વ.જીતુભાઈ જગનાથભાઈ ભટ્ટ હસ્તક ભટ્ટ પરીવારસરોજબેન પડ્યા દિવાળીબેન મહેતા આશિષભાઈ જોશી ડૉ. સી. ટી.જોશી સાહેબ જયેશ ભાઈ ઠાકર અંકિતભાઈ વ્યાસ ભરતભાઈ રાવળ દ્વારા રાશન કીટ નું વિતરણ કરવામાં આવ્યું.આ પ્રસંગે સમીરભાઈ રાજ્યગરુ , હર્ષભાઇ જાની , આશિષભાઈ જોશી, અંકિતભાઈ રાવલ વગેરે દ્વારા સુંદર આયોજન કરેલ . સ્પર્ધકોને ભરતભાઈ શુક્લ,જયેશભાઈ જોશી,વિપુલભાઈ ઓઝા,દિનેશભાઈ જોશી ઇતેશ ભાઈ મહેતા દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવેલવિશાખાબેન ઓઝા, ભાવનાબેન ભટ્ટ સરોજબેન પંડયા દ્વારા આરતી સુશોભન ની હરીફાઈ નું સુંદર આયોજન કરેલ.
લાઠી શહેર માં ભગવાન શ્રી પરશુરામજી ની જન્મ જ્યંતી એ ઓન લાઇન આરતી રંગપૂર્ણિ સ્પર્ધા યોજાઈ જરૂરિયાત મંદ પરિવારો ને બ્રહ્મરત્ન દાતા દ્વારા મદદ

Recent Comments