લાઠી શહેર માં યુવા ભાજપ દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” રાષ્ટ્રીય પર્વ ની પૂર્વ સંધ્યા એ “મશાલ રેલી” યોજાઈ
લાઠી ખાતે યુવા ભાજપ દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણી ના ભાગરૂપે સ્વાતંત્ર દિવસ ની પૂર્વ સંધ્યા એ “મશાલ રેલી’ માં ગુજરાત પ્રદેશ યુવા ભાજપ ના ઉપપ્રમુખ મનીષભાઈ સંઘાણી ની સ્થાનિક અગ્રણી ઓ કાર્યકર્તા ઓની ઉપસ્થિતિ માં યોજાયેલ. જેમાં ભાજપ ના સહુ આગેવાનો અને યુવા મોરચા ના યુવાનો જોડાયા હતા
Recent Comments