લાઠી શહેર માં સામાજિક સંવાદિતા પ્રગટાવતી ડો બાબા સાહેબ આંબેડકર ની ૧૩૧ મી જન્મ જ્યંતી ઉજવાય

લાઠી શહેર માં સામાજિક સંવાદિતા પ્રગટાવતી બાબા સાહેબ ની જન્મ જ્યંતી ઉજવાય બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરજી ની ૧૩૧ મી જન્મજયંતી નિમિત્તે લાઠી ખાતે આંબેડકરજીની શોભાયાત્રા ને બીલેશ્વર મહાદેવ ગ્રુપ દ્વારા ઠંડુ પાણી નો સ્ટોલ જોવા મળ્યા લાઠી નાયબ મામલતદાર વી જે ડેર લાઠી ભાજપ પરિવાર ધર્મેશભાઈ સોની હરેશભાઇ પઢીયાર સહિત સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ ના અગ્રણી એ પુષ્પાંજલી અર્પણ કરી હતી પાલિકા પ્રમુખ ભરતભાઇ જિલ્લા ભાજપ મંત્રી શ્રી રાજુભાઇ ભુવા સ્થાનિક વેપારી સહિતના આગેવાનો ની વિશાળ ઉપસ્થિત માં પુરા અદબ સાથે ઉજવાય ડો બાબા સાહેબ ની જન્મ જ્યંતી માં અદમ્ય ઉત્સાહ સાથે શહેર ના રાજમાર્ગો ઉપર ફરી હતી જયજય ભીમ ડો બાબા સાહેબ અમર રહો ના નારા સાથે સુંદર સદેશ આપતા પોસ્ટર બેનર સંવિધાન નું આચરણ સૌથી મોટી રાષ્ટ્ર સેવા છે નો સદેશ મુખ્ય બજારો માં વેપારી ઓ દ્વારા પુષ્પ ની થાળી સાથે શ્રદ્ધા સુમન અર્પણ કરતા વેપારી ઓ
Recent Comments