અમરેલી

લાઠી શહેર માં સોમનાથ થી અયોધ્યા સુધી “શ્રી રામ રન ઓફ યુનિટી” ૧૮૦૦ કી.મી ની દોડ માટે નીકળેલ યુવાન નું લાઠી ખાતે સન્માન

લાઠી શહેર માં સોમનાથ થી અયોધ્યા સુધી “શ્રી રામ રન ઓફ યુનિટી” ૧૮૦૦  કી.મી ની દોડ માટે નીકળેલ યુવાન નું લાઠી ખાતે સન્માન અને લાઠી ના ૧૧ યુવાનો ચાવંડ સુધી જોડાયેલ.  વિવેક ભરતભાઈ પાડા એ ભુરખિયા હનુમાનજી ની છબી આપી હનુમાનજી દોડ માં પ્રેરક બળ પૂરું પડ્યું હતું દોડવિરો નો ઉત્સાહ વધારતું  સન્માન કરેલ.હતું 

Related Posts