લાઠી શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ ના સહયોગ થી નિર્માણ પોલીસ ચોકી નું અમરેલી SP હિમકરસિંહ ના હસ્તે લોકાર્પણ
લાઠી શહેર માં શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ ના સહયોગ થી શિવમ જવેલર ના મોભી ઘનશ્યામભાઈ શંકર ની ઉપસ્થિતિ નવ નિર્માણ પોલીસ ચોકી નું અમરેલી એસ પી હિમકરસિંહ ના વરદહસ્તે લોકાર્પણ નવી પોલીસ ચોંકી ના લોકાર્પણ પ્રસંગે દાતા ઘનશ્યામભાઈ શંકર ડેપ્યુટી ઓફ પોલીસ અમરેલી ભંડેરી સાહેબ અમરેલી લાઠી પી એસ આઇ સહિત જિલ્લા મધ્યસ્થ બેંક દામનગર બ્રાન્ચ મેનેજર ભરતભાઈ પાડા સ્થાનિક વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સ શહેર ભાજપ ટીમ લાઠી પાલિકા સદસ્ય સહિત લાઠી નગર જનો ની ઉપસ્થિતિ માં નવી પોલીસ ચોકી નું લોકાર્પણ કરાયું હતું
Recent Comments