અમરેલી

લાઠી સંતોકબા મેડિકલ સેન્ટર લાલજી દાદાના વડલે ધનવંતરી રથ દ્વારા રેપીડ અને આર.ટી. પી સી આર ટેસ્ટીગ સેવા કરતા આરોગ્ય કર્મીઓ

લાઠી સંતોક બા મેડિકલ સેન્ટર લાલજી દાદા ના વડલા ના સાનિધ્ય માં ગુજરાત સરકાર ના ધનવંતરી રથ દ્વારા આર.ટી. પી.સી. આર. રેપીડ ટેસ્ટ કરાવતા નાગરિકો લાઠી તાલુકા માં આરોગ્ય સેવા માટે શીતળ છાયા રૂપ લાલજી દાદા ના વડલો એટલે દર્દી નારાયણો અડધા દર્દ પ્રવેશ માત્ર થી દૂર કરતું વાતાવરણ સૌમ્ય વહેવાર માનવતાવાદી તબીબી સ્ટાફ અને ઉત્તમોત્તમ વ્યવસ્થા વન્ય પ્રકૃતિ મન ને પ્રફુલ્લિત કરતી આરોગ્ય સેવા દર્દી નારાયણો ના નિરામય આરોગ્ય માટે  આરોગ્ય ધામ  લાલજી દાદા ના વડલે ખાતે ટેસ્ટીગ કરતા આરોગ્ય કર્મી ઓ દ્વારા લાઠી તાલુકા ના દુધાળા ગામ ના દર્દી નારાયણો ટેસ્ટીગ સેવા શરૂ કરાઇ હતી 

Related Posts