લાઠી તા.૮ લાઠી સંધવી કન્યા શાળા ખાતે તાલુકા મામલતદાર શ્રી અધ્યક્ષતા માં મહિલા દિન ની ઉજવણી કરાય સંધવી કન્યા શાળા ખાતે વિશ્વ મહિલા દીને સ્વાગત ગીત સાથે રંગારંગ ઉજવણી
આંતરરાષ્ટ્રીય મહીલા દીવસ નિમિતે લાઠી સંઘવી શાળા માં આદરણીય લાઠી તાલુકા મામલતદાર શ્રી ગઢવી સાહેબ ના વરદહસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્ર્મ ની ઉજવણી કરવામાં આવેલ. આ કાર્યક્રમ માં લાઠી તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર ડો આર આર મકવાણા સાહેબ ના માર્ગદર્શન હેઠળ ડો પારૂલબેન દંગી આર બી એસ કે મેડિકલ સ્ટાફ એફ એસ ડબ્લ્યુ સ્ટાફ ના રીતુબેન મકવાણા તથા શાળા ના આચાર્ય દર્શનાબેન તથા સંપૂર્ણ શાળા ના શિક્ષકો તથા વિદ્યાર્થી મિત્રો એ કાર્યક્રમ ને સફળ બનાવવાની જેહમત ઉઠાવી હતી.
લાઠી સંધવી કન્યા શાળા ખાતે તાલુકા મામલતદાર શ્રી ગઢવી સાહેબ ની અધ્યક્ષતા માં મહિલા દિન ની ઉજવણી કરાય




















Recent Comments