અમરેલી

લાઠી સમસ્ત દાઉદી વ્હોરા સમાજની મસ્જિદ ખાતે રક્ષાત્મક રસીકરણ કેમ્પ યોજાયો

લાઠી શહેર માં સમસ્ત દાઉદી વ્હોરા સમાજ ની મસ્જિદ માં વહીવટી તંત્ર અને આરોગ્ય કર્મચારી ઓની ઉપસ્થિતિ માં રક્ષાત્મક રસીકરણ કેમ્પ શરૂ દેશ ના સૌથી મોટા કેમ્પઈન માં સ્વંયમ જનજાગૃતિ માટે પ્રેરણાત્મક સંદેશ આપતા દાઉદી વ્હોરા સમાજ ઉત્તમ ઉદારણ  સરકાર ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ચાલતા રક્ષાત્મક રસીકરણ અભિયાન આપણી રાષ્ટ્રીય ફરજ સરકાર ની ગાઈડ લાઇન નું આચરણ કરો નો સંદેશ આપતા દાઉદી વ્હોરા સમાજ ના અગ્રણી ઓ દ્વારા આજે લાઠી શહેર માં વહીવટી તંત્ર આરોગ્ય વિભાગ ના અધિકારી ઓની ઉપસ્થિતિ માં રસીકરણ જેમ પોલિયો શીતળા નાબુદી માં દેશ ને મળેલ સીમાચિન્હ રૂપ સિદ્ધિ થી દેશવટો આપ્યો તેવી જ રીતે કોવિડ૧૯ ને પણ નાબૂદ કરવા રસીકરણ કરો કરવો નું આહવાન કરતા અગ્રણી ઓ 

Related Posts