અમરેલી

લાઠી સર્કિટ હાઉસ ખાતે પૂર્વ અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ જેનીબેન ઠુંમર અધ્યક્ષતામાં કોંગ્રેસ કારોબારી બેઠક મળશે

લાઠી તાલુકા કોંગ્રેસ સંગઠન ની અગત્યની મિટિંગ લાઠી સર્કિટ હાઉસ ખાતે યોજાશે  તમામ કાર્યકર્તા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ચૂંટણી લડેલા તમામ સભ્યો એ ખાસ ઉપસ્થિત રહેવા આહવાન કરતા તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબાભાઈ કાકડીયા  મિટિંગ માં પૂર્વ અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જેનીબેન ઠુંમર ખાસ ઉપસ્થિત રહેશે તારીખ:- 30/07/2021 શુક્રવાર  ટાઈમ:- સાંજે 04:00 કલાકે સ્થળ:- સર્કિટ હાઉસ ખાતે  યોજાશે તેમ આંબાભાઈ કાકડિયા પ્રમુખ લાઠી તાલુકા કોંગ્રેસ ની યાદી માં જણાવ્યું છે 

Related Posts