fbpx
અમરેલી

લાઠી સિવિલમાં ફરજ બજાવતા માનવતાવાદી તબીબ દેથલીયાની બદલી બંધ રાખવા બુલંદ માંગ ઉઠી

લાઠી શહેર ની સિવલ માં ફરજ બજાવતા ડો દેથલીયા ની જિલ્લા સિવલ માં બદલી થતા શહેરી અને અનેકો ગ્રામ્ય માં ભારે નારાજગી સાથે મદદનિશ કલેકટર શ્રી ઉત્સવ ગૌતમ સાહેબ ને સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા આવેદન પત્ર પાઠવી વિરોધ કરાયો મહામારી ના કપરા કાળ માં પણ અવિરત સેવા આપતા ડોકટર દેથલીયા પ્રત્યે દર્દી નારાયણો સહિત શહેર માં વિવિધ સંસ્થાઓ ના અગ્રણી ઓ પણ નારાજ  માનવતાવાદી તબીબ હજારો દર્દી નારાયણો ના દિલ માં જગ્યા બનાવનાર ડોકટર દેથલીયા ઘણા સમય થી લાઠી સિવિલ માં ફરજ બજાવતા હતા મિતભાષી મિલનસાર સ્વભાવ ના માનવતાવાદી તબીબ બદલી અમરેલી જિલ્લા ની સિવિલ હોસ્પિટલ માં થતા સ્થાનિક લાઠી શહેરી અને અનેકો ગ્રામ્ય વિસ્તારો માં ભારે નારાજગી સાથે અનેકો સામાજિક સ્વૈચ્છિક સંસ્થા શહેર ની ચેમ્બર ઓફ કોમર્સ શહેર ભાજપ સહિત ની સંસ્થા ઓ દ્વારા મદદનિશ કલેકટર શ્રી ઉત્સવ ગૌતમ સાહેબ ને આવેદન પત્ર પાઠવી આ બદલી મોકૂફ રાખવા ની બુલંદ માંગ ઉઠી રહી છે 

Follow Me:

Related Posts