અમરેલી

લાઠી સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ વેકસીન સેન્ટર નો ધારાસભ્ય ના હસ્તે પ્રારંભ

લાઠી સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ વેકસીન સેન્ટર નો પ્રારંભ કરાવતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર લાઠી શહેર માં ૧૮થી ૪૫ વર્ષ ની વય ધરાવતા ઓ માટે કોવિડ વેકસીન સેન્ટર ખુલ્લું મુકાયું આ વેકસીન સેન્ટર માં રક્ષાત્મક રસીકરણ નો લાભ લઇ ને રાષ્ટ્રીય ફરજ અદા કરો નો સંદેશ આપતા તાલુકા બ્લોક હેલ્થ ઓફિસર મકવાણા લાઠી સિવિલ હોસ્પિટલ ના ડો સિંહા સાહેબ સહિત હોસ્પિટલ સ્ટાફ ની ઉપસ્થિતિ માં રસીકરણ સેન્ટર નો પ્રારંભ કરાયો હતો 

Related Posts