લાઠી હોલીડે વોટર પાર્ક લાઠી ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ ના મંત્રી શ્રી રઘુભાઈ હુમલ એ શુભેચ્છા મુલાકાત પધારતા ભવ્ય સત્કાર ગુજરાત પ્રદેશ ભાજપ ના મંત્રી રઘુભાઈ હુંમલ લાઠી હોલીડે વોટર પાર્ક પધાર્યા ની જાણ થતાં ખૂબ મોટી સંખ્યા માં સ્થાનિક અગ્રણી ઓએ શુભેચ્છા મુલાકાત લીધી આ તકે ભીખુભાઇ ડેર (પ્રમુખ આહીર સમાજ) દાનાભાઈ ડાંગર (મલિક હોલીડે વૉટર પાર્ક) ભરતભાઈ પાડા (પ્રમુખ – લાઠી નગર પાલિકા, રાજુભાઇ મોતીસરિયા (મહામંત્રી- લાઠી શહેર ભાજપ), મેઘજીભાઈ ડાંગર (પ્રમુખ- ચેમ્બર ઓફ કોમર્સ), મુકેશભાઈ બોરીચા (પ્રમુખ- લાઠી શહેર કિસાન મોરચો), કાળુભાઇ હુમલ (અગ્રણી – લાઠી આહીર સમાજ) વિગેરે આગેવાનો સાથે સામાજિક ચર્ચા વિચારણા કરેલ તેમજ દાનાભાઈ ડાંગર ને સુંદર મજા ના વૉટર પાર્ક ની ઉત્તમ સુવિધા બદલ શુભકામનાઓ પાઠવેલ હતી
લાઠી હોલીડે વોટર પાર્ક લાઠી ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ ના મંત્રી રઘુભાઈ હુમલ એ શુભેચ્છા મુલાકાત પધારતા ભવ્ય સત્કાર

Recent Comments