અમરેલી લાયન્સ કલબ ઓફ અમરેલી (મેઈન)તથા શીતલ આઇસક્રીમ ના સયુંકત ઉપક્રમે મેડિકલ કેમ્પ યોજાયો લા પ્રમુખ દિનેશભાઇ ભુવા ના માર્ગદર્શન થી હીરામોતી ચોક પટેલ વાડી ખાતે સવાર ના ૯-૦૦ થી બપોર ના ૨-૦૦ કલાક સુધી સંપૂર્ણ વિના મૂલ્યે મેડિકલ કેમ્પ યોજાયો જેમાં વોકહાર્ડ હોસ્પિટલ રાજકોટ ના નિષ્ણાંત તબીબો ઓ એ સેવા આપી માર્કેટયાર્ડ ના ચેરમેન પી પી સોજીત્રા ના વરદહસ્તે આ સેવાયજ્ઞ નો પ્રારંભ કરાયો સહકાર શિરોમણી ઇફકો ના ચેરમેન દિલીપભાઈ સંઘાણી જિલ્લા ભાજપ પ્રમુખ કોશિકભાઈ વેકરિયા પૂર્વ જિલ્લા ભાજપ ના ડો ભરતભાઇ કાનાબાર વિપક્ષી નેતા પરેશભાઈ ધાનાણી જિલ્લા કોંગ્રેસ ના ડી કે રૈયાણી હસુભાઈ સોજીત્રા મનીષભાઈ ભંડેરી જીતુભાઇ ગોળવાળા બાબુભાઇ હિરપરા રમેશભાઈ કાથરોટિયા દકુભાઈ ભુવા કાળુભાઇ સુહાગિયા મુળજીભાઈ પાનેલીયા નિમેશભાઈ બાંમરોલીયા હસુભાઈ દુઘાત કાંતિભાઈ વધાસિયા જતીનભાઈ સુખડીયા કોશિકભાઈ હાપાણી કોશિકભાઈ ભુવા સહિત ના સેવારથી ઓની ઉપસ્થિતિ માં મેડિકલ કેમ્પ સંપન્ન થયો હતો
લાયન્સ કલબ ઓફ અમરેલી (મેઈન)તથા શીતલ આઇસક્રીમ ના સયુંકત ઉપક્રમે મેડિકલ કેમ્પ યોજાયો

Recent Comments