લાયન્સ કલબ ઓફ સાવરકુંડલા પરીવાર દ્વારા દર વષૅની જેમ આ વષૅ પણ શરદપૂનમ ઉત્સવ 2022 ભવ્ય રીતે સાવરકુંડલાના અશોક વાટીકા ખાતે ઉજવવામાં આવ્યો હતો. તેમા લાયન્સ પરીવારના તમામ મેમ્બર્સ અને કલબના પ્રેસિડેન્ટ કરશન ડોબરીયા તેમજ સેક્ટરી દેવચંદ કપોપરા વાઈસ સેક્ટરી પિન્ટુ વડેરા કાર્યક્રમને સૂંદર રીતે ઉજવીને શરદપૂનમની રઢીયામણી રાતને રંગીન બનાવી હતી.
લાયન્સ કલબ ઓફ સાવરકુંડલા દ્વારા શરદપૂનમ ઉત્સવ 2022 ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો


















Recent Comments