અમરેલી લાયન્સ ક્લબ અમરેલી રોયલના મેમ્બર દ્વારા અનાથ દિકરીઓ ને ભોજન પીરસી જન્મદિવસ ની કરી ઉજવણી
લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ ના સભ્ય તથા શિવમ ગ્રાફિક્સ તથા રાજહંસ રેસ્ટોરન્ટના માલીક લાયન કૌશલભાઈ ભીમાણી એ પોતાના જન્મદિવસ હોઈ તેમના આર્થિક સહયોગથી લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ દ્વારા મહિલા વિકાસ ગૃહ, કેરિયા રોડ, અમરેલી ખાતે ત્યાં રહેતી અનાથ દીકરીઓ ને મિસ્ટ ભોજન જમાડવામા આવ્યું હતું. આ પ્રસંગે જેમનો જન્મ દિવસ હતો તે લાયન કૌશલભાઈ ભીમાણી,લા. પ્રીતેશ બાબરીયા, લા. પંજક વાઘાસિયા સહિત લાયન્સ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
લાયન્સ ક્લબ અમરેલી રોયલના મેમ્બર દ્વારા અનાથ દિકરીઓ ને ભોજન પીરસી જન્મદિવસ ની કરી ઉજવણી

Recent Comments