સહકાર શિરોમણી માન. શ્રી દિલીપભાઈ સંઘાણી સાહેબની વિશ્વ ની સૌથી મોટી ખાતર ઉત્પાદક સહકારી સંસ્થા ઇફકો ના ચેરમેન તરીકે બીનહરીફ વરણી થતા અમરેલીમા આજરોજ તા.૨૨.૧.૨૦૨૨ ને શનિવારે સેવા દિવસ ઉજવાતો હોય લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ દ્વારા મહિલા વિકાસ ગૃહ અમરેલી ખાતે સાંજે મિસ્ટ ભોજન નો કાર્યક્રમ રાખવામા આવેલ જેમા લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232 જે ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી વસંતભાઈ મોવલીયા, ઇફકો ના ચેરમેન માન.શ્રી દિલીપભાઈ સંઘાણી તથા અમર ડેરીના વાઇસ ચેરમેન શ્રી મુકેશભાઈ સંઘાણી તથા લાયન્સ ક્લબ અમરેલી રોયલનો પ્રમુખ દિનેશભાઇ કાબરીયા તેમજ ક્લબના સભ્યો ઉપસ્થિત રહેલ.
લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ દ્વારા સેવા દિવસ ની ઉજવણી

Recent Comments