અમરેલી

લાયન્સ ક્લબ ઓફ સાવરકુંડલા દ્વારા માનવ મંદિર ના સાનિધ્યમાં મનોરોગી બહેનો માટે સર્વરોગ  નિદાન કેમ્પ યોજાયો

આ કેમ્પ પૂજ્ય ભક્તિ રામ બાપુ ના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હતો… આ કેમ્પમાં ગાયનેક ડો. અંકિત સંઘવી, ડો. નટવર પાનસુરીયા, ડો. સમીર સોલંકી, સત્યવ્રત સોલંકી, સંજયભાઈ મહેતા, હેલ્થ વિભાગ વિજય ઉપાધ્યાય, હિતેશ નિમ્બાર્ક, તમામ ડોક્ટર દ્વારા નિદાન કરી માનવ મંદિર ની ૫૮ મનોરોગી બહેનોને સારવાર આપીને દવાઓ આપી તેમજ જરૂરી બહેનોને રીપોર્ટ કરવા પણ કહેલ હતુ.. આ કેમ્પ ને સફળ બનાવવામાં કલબના પ્રેસિડેન્ટ લાયન પ્રતિક નાકરાણી, જોન ચેરમેન લાયન કમલ શેલાર, લાયન નિલેશ વાઘેલા, લાયન દિનેશ કારીયા, લાયન જતિન બનજારા, લાયન હાર્દિક પરમાર, લાયન અશોક અગ્રાવત, લાયન વિજય કાણકીયા, લાયન ભાગૅવ માડવીયા, લાયન દેવાગ સેલાણી, લાયન કિરણ મગીયા,તેમજ માનવ મંદિર સેવક પરિવાર ખૂબ સારી સેવા આપી કેમ્પ ને સફળ બનાવેલ હતો.

Related Posts