અમરેલી

લાયન નેચર ફાઉન્ડેશન અમરેલી તાલુકા પ્રમુખ પદે R.T.I એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડીયા ની નિયુક્તિ

અમરેલી જિલ્લા ના દેવળીયા પર્યાવરણ પ્રકૃતિ પ્રેમી જાણીતા R.T.I એક્ટિવિસ્ટ નાથાલાલ સુખડીયા ની અમરેલી તાલુકા પ્રમુખ પદે નિયુક્ત કરાય છે ગુજરાત પ્રદેશ લાયન નેચર ફાઉન્ડેશન ના પ્રમુખ જેઠવા દ્વારા આજરોજ સત્તાવાર નિયુક્તિ કરાય હતી ભ્રષ્ટાચાર કથા અને આર ટી આઈ એક્ટિવિસ્ટ થી પ્રસિદ્ધ અમરેલી જિલ્લા ના દેવળીયા નાથાલાલ સુખડીયા પ્રકૃતિ પર્યાવરણ અને વન્ય પ્રાણી માટે ખૂબ સંવેદના ધરાવે છે તેમની નિમણૂક થી પ્રકૃતિ પ્રેમી પર્યાવરણ વિદો માં ખુશી વ્યાપી પ્રકૃતિ પર્યાવરણ વન્ય પ્રાણી જીવદયા માટે કામ કરતી સામાજિક સ્વૈચ્છિક દ્વારા નાથાલાલ સુખડીયા ને શુભેચ્છા પાઠવી રહ્યા છે

Related Posts