લાલવાદી સમાજ ને ત્યાં અયોધ્યા થી પુજીત અક્ષીત કુંભ નું આગમન
દામનગર શહેર માં રાભડા રોડ ઉપર વાદીપરા માં લાલવાદી સમાજ ને ત્યાં અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ ઇતેશભાઈ મહેતા દામનગર શહેર વિશ્વ હિન્દુ પરિષદ ના ઘનશ્યામભાઈ પરમાર સહિત સ્થાનિક વિશ્વ હિન્દુ પરિષદ ના સંગઠન ના હોદેદારો એ પુજીત અક્ષીત કુંભ સાથે લાલવાદી સમાજ ને પધારતા સમગ્ર લાલવાદી સમાજે ઉત્સાહ ભેર પુજીત અક્ષીત કુંભ નું સામૈયા સાથે સ્વાગત કર્યું હતું આગામી ૨૨ જાન્યુઆરી એ ભગવાન શ્રી રામચંદ્રજી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત દામનગર શહેર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત ઉજવણી માં સમગ્ર દામનગર લાલવાદી સમાજ ને પધારવા આમંત્રણ પાઠવ્યું હતું
Recent Comments