સુરેન્દ્રનગરના લીંબડી બસ સ્ટેન્ડમાંથી રોકડ ભરેલા રૂપિયાની ઉઠાંતરી થઈ છે. લીંબડીના ચોકી ગામના મુસાફરે બાંકડા પર થેલો મૂક્યો હતો. આ મુસાફર માંડ થોડેક દૂર ગયો હશે. ત્યાં પહેલાથી જ નજર રાખીને બેસેલો ગઠિયો ૪ લાખ રૂપિયાનો થેલો ભરીને છૂમંતર થઈ ગયા હતા. આ તમામ ઘટના ઝ્રઝ્ર્ફમાં બે યુવક પૈસાની ઉઠાંતરી કરતા કેદ થઈ છે. આ ઝ્રઝ્ર્ફ ફૂટેજના આધારે લીંબડી પોલીસે બે ગઠિયાને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
લીંબડી બસ સ્ટેન્ડમાંથી રોકડ ભરેલા રૂપિયાની ઉઠાંતરીનજર રાખીને બેસેલો ગઠિયો ૪ લાખ રૂપિયાનો થેલો ભરીને છૂમંતર

Recent Comments