fbpx
રાષ્ટ્રીય

લીલાં મરચાના ફાયદાઓ અનેક માટે જ ગુજરાતી ભોજનમાં અવશ્ય મૂકેલા હોય છે લીલા મરચા

ભોજન સાથે જો લીલા મરચા ના રાખ્યા હોય તો ક્યાંક ને ક્યાંક કમી જેવું લાગે છે ભારત જ એક એવો દેશ છે. જ્યાં લીલા મરચાનો ઉપયોગ ભોજનમાં ખૂબ કરવામાં આવે છે. ભારતીય લીલા મરચાં એક ઔષધિ સમાન છે. જેમાં શરીરના ઘણા રોગોને ખતમ કરવાની ક્ષમતા છે.    લીલા મરચાં ઘણા ગુણો સમાયેલા હોય છે એટલા માટે અને નિયમિત રીતે પોતાના ખોરાકમાં સમાવેશ કરવાથી ઘણા ફાયદાઓ થાય છે મિત્રો લીલા મરચાં ઘણા પ્રકારના પોષક તત્વો જેમ કે વિટામિન એ,બી સી , પોટેશિયમ પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ ભરપૂર પ્રમાણમાં હોય છે એટલું જ નહીં બીટા-કેરોટીન લ્યૂટીન સ્વાસ્થ્યવર્ધક તત્ત્વો હોય છે.   લીલા મરચાં ખૂબ વિટામીન જોવા મળે છે જે સ્કિન માટે ખુબ જ ફાયદાકારક છે અને જો તમે તીખું ખાવ છો તો તમારી ત્વચામાં નિખાર આવી શકે છે.

પરંતુ એટલું તીખું પણ ન ખાવું કે તમને નુકસાન ન થાય એ માટે લીલા મરચાને મર્યાદિત પ્રમાણમાં ખાવાથી તમારી ત્વચા માટે ખૂબ જ લાભદાયક છે ડાયાબિટીસમાં ફાયદો થાય છે. ડાયાબીટીસના દર્દીઓ જો નિયમિત રીતે લીલા મરચાં નું સેવન કરે તો તેમને સુગર લેવલ કંટ્રોલ રાખવામા મદદ કરે છે બે લીલા મરચા ને સાથે એક ગ્લાસ પાણીમાં રાત્રે પલાળીને રાખો અને સવારે ખાલી પેટ મરચાને કાઢીને એ પાણી પિલો એ અઠવાડિયા સુધી આ પ્રયોગ કરવાથી ડાયાબિટીઝ કંટ્રોલમાં આવી જશે.જો ફર્ક ના લાગે તો આ ચાર અઠવાડિયા સુધી આ પ્રયોગ કંટીન્યુ કરવાથી તમને ચોક્કસ ફાયદો થશે 

Follow Me:

Related Posts