અમરેલી

લીલીયામોટા ના વાઘણીયા માં યોગ દિવસ ની ઉજવણી કરાઈ

વાઘણિયા પ્રાથમિક શાળામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમ યોજાયો
લિલિયા તાલુકાની વાઘણિયા પ્રાથમિક શાળામાં ૨૧ મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ તકે સરપંચ શ્રી બાલાભાઈ પડસારીયા, જગદીશભાઈ દેલવાડીયા તેમજ અન્ય ગ્રામજનો અને શાળાનાં શિક્ષકો મંજુલાબેન નારીયા, મનિષાબેન ચત્રોલા, પૂર્વીબેન ધામત, વિપુલભાઈ કોટડીયા , ભરતભાઈ પરમાર તેમજ શાળા ના તમામ વિધાર્થીઓ જોડાયા હતા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના આચાર્ય મનસુખભાઈ મેવાડા દ્રારા કરવામાં આવ્યું હતું.

Related Posts