અમરેલી

લીલીયા ઉમિયાધામ મંદિરે રજત જયંતિ મહોત્સવ નિમિત્તે તડામાર તૈયારીઓ

લીલીયા ઉમિયાધામ મંદિરે રજત જયંતિ મહોત્સવ નિમિત્તે વિવિધ સમિતિઓ દ્વારા પૂરજોશમાં સ્વયંસેવકો દ્વારા તડામાર ચાલતી તૈયારીઓ જેમાં હિંમત ધામત ચુનીભાઇ ધામત મુકેશભાઈ શેખલીયા કાળુભાઈ ધામત શાંતિભાઈ શેખલીયા મુકેશભાઈ ધામત દિનેશભાઈ હોથી ગીરીશભાઈ સોળિયા દામજીભાઈ ધામત જયેશભાઈ સોળિયા વિજયભાઈ શેખલીયા અજયભાઈ શેખલીયા અરવિંદભાઈ ધામત જયસુખભાઈ ધામત અશોકભાઈ શેખલીયા ભરતભાઈ શેખલીયા મનીષભાઈ ધામત તેમજ વગેરે સ્વયં સેવક ગણ દ્વારા ભારેજહેમત ઉઠાવવામાં આવી છે તેમ પ્રેસ મીડિયા ચેરમેન ઘનશ્યામભાઈ ની યાદી જણાવે

Related Posts