અમરેલી

લીલીયા ખાતે તાલુકા કૉંગ્રેસ કારોબારી ની મીટીંગ યોજતા લીલીયા તાલુકા કૉંગ્રેસ પરિવાર

લીલીયા તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત કાર્યકમ રાખવવામાં આવેલ જેમાં પ્રદેશ સમિતિ ના મહામંત્રી, હંસાબેન જોશી,અમરેલી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી ડી.કે રૈયાણી સાહેબ ની અધ્યક્ષતા માં રાખવાવમાં આવેલ હતી, જેમાં આ વિસ્તારના ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ દુધાત તથા અમરેલી તાલુકા  કોંગ્રેસ પ્રમુખ મનીષભાઈ ભંડેરી, જીલ્લા કોંગ્રેસ મહામંત્રી શ્રી જનકભાઈ પંડ્યા અમરેલી અનુ,જાતિ મોરચાના પ્રમુખ શ્રી હસુભાઈ બગડા, બક્ષીપંચ ના રમેશભાઈ ગોહિલ,અમરેલી જીલ્લા કિશાન સેલના પ્રમુખ સત્યમભાઈ મકાણી, જીલ્લા કોંગ્રેસ  ના પૂર્વ પ્રમુખ શ્રી શંભુભાઈ દેસાઈ, અમરેલી સહકારી આગેવાન દલસુખભાઈ દુધાત,  તાલુકા પંચાયત લીલીયા ના પ્રમુખ બહાદુરભાઇ બેરા ઉપ પ્રમુખ ભુપતભાઈ સભ્ય શ્રી અલ્પેશભાઈ સામતભાઈ જાગાભાઈ વિજયભાઈ ભરતભાઈ રેમજ સમગ્ર તાલુકા પંચાયત ટીમ તાલુકા કોંગ્રેસ સમિતિ લીલીયા ના પ્રમુખ ખોડાભાઈ માલવીયા પૂર્વ પ્રમુખ જીવરાજભાઈ પરમાર, તેમજ દકુભાઈ બુટાણી, ભીખાભાઈ દેવાણી તેમજ લીલીયા તાલુકા ના સરપંચ શ્રીઓ વિવિધ જ્ઞાતિના આગેવાનો અને કાર્યકરો ની હાજરીમાં કારોબારી મળેલ જેમાં વિશાળ સંખ્યામાં લીલીયા તાલુકા ના આગેવાનો અને કાર્યકરો એ હાજર રહ્યા હતા.

Related Posts