લીલીયા તાલુકાના ભોરિંગડા અને ટીંબડી વચ્ચે બે વ્યક્તિ ફચાણા હતા જેથી બે વ્યક્તિ બચાવવા એન.ડી.આર.એફ. ની ટીમ ને બોલાવી ખુદ ધારાસભ્ય એન.ડી.આર.એફ. ની સાથે જઈ બે વ્યક્તિ ને બચાવ્યા અને ધારાસભ્ય ખુદ આખી રાત્રી જાગી તમામ ગામોમાં જ્યાં પાણી ભરાય તેમ હતા ત્યાં જતા હતા અને જ્યાં લાગે તે સ્થળાંતર કરવું પડે ત્યાં ખુદ અને તાલુકા પંચાયત પ્રમુખ બહાદુરભાઈ અને કૉંગ્રેસની ટિમ સાથે જઈ લોકોના કોન્ટેક્ટ્સ રહ્યા હતા જ્યાં જરૂર પડે ત્યાં ખુદ કલેકટર સાહેબ સાથે વાત કરી વહીવટી તંત્ર નો સાથ લહેતા હતા આ બન્ને વ્યક્તિને બચાવવા માટે એન.ડી.આર.એફ. પણ જતા ન હતા ત્યારે ખુદ ધારાસભ્ય કીટ પહેરી પોતે ઉતર્યા બાદ એન.ડી.આર.એફ. રેસ્ક્યુ કર્યા હતા આ કામગીરી કરી ધારાસભ્ય પોતે પોતાનો જીવ જોખમમાં મૂકી લોકોને બચાવવા પ્રયત્ન ક્યાં હતા
લીલીયા તાલુકાના ભોરિંગડા અને ટીંબડી વચ્ચે ફસાયેલ બે વ્યક્તિને એન.ડી.આર.એફ.ને બોલાવી બે વ્યક્તિના જીવ બચાવતા ધારાસભ્ય પ્રતાપ દુધાત

Recent Comments