લીલીયા તાલુકા ના એકલેરા ગામમાં રામ જન્મોત્સવ તેમજ ગ્રામ વિકાસ માં ઉદાર સખાવતી દાતા ઓનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો
લીલીયા તાલુકા ના એકલેરા ગામમાં રામ જન્મોત્સવ તેમજ ગ્રામ વિકાસ માં ઉદાર હાથે સખાવત કરતા દાતા શ્રી ઓનો સન્માન સમારોહ કાર્યક્રમ આજરોજ લીલીયા તાલુકાના એકલેરા ગામમાં એકલેરા ગામ પરિવાર દ્વારા રામ જન્મોત્સવ તેમજ દાતાશ્રી ના સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો. પક્ષીઘર ના દાતાશ્રી ખોડાભાઈ ડાયાભાઈ પોલરા શાળા રીનોવેશન ના દાતા વિરજીભાઇ દેવરાજભાઈ બાબરીયા વતી ઉકાભાઈ બાબરીયા વોટર કુલર ના દાતા ભુપતભાઈ આલગીયા શાળામાં કસરત ના સાધનો ના દાતા સંજયભાઈ ગોદાણી શાળા સાઉન્ડ સિસ્ટમ ના દાતા ધીરૂભાઇ સ્મશાન બાંકડા ના દાતા રમેશભાઈ ઉન્નત કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી સાહેબ લીલીયા એકલેરા મંત્રીશ્રી નાયબ ઇજનેર પીજીવીસીએલ લીલીયા વિદ્યાભારતી પ્રમુખ ઈતેશભાઈ મહેતા પ્રવીણભાઈ વગેરે હાજર રહ્યા હતા ઉન્નત કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી કાર્યક્રમને સફળ બનાવવા સરપંચ શ્રી રાજ્યગુરુ રાજેશ્વરી તેમજ ઉપ સરપંચ શ્રી ઘનશ્યામભાઈ ગયા રાજ્યગુરુ જયેશભાઈ બીપીનભાઈ ગૌદાણી માજી સરપંચ ભીખાભાઈ , શંભુભાઈ ,વિપુલભાઈ ગજજર તથા એકલેરા સ્કૂલ શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી સભ્યશ્રી અનિતાબેન હેતલબેન તેમજ ગ્રામજનો ની વિશાળ હાજરી માં ધોરણ આઠ ની બાળા ઓએ સ્વાગત ગીતદ્વારા સ્વાગત કર્યું ચેતનભાઈ જોધાણી એ સ્વાગત પ્રવચન કર્યું શિક્ષક શ્રી તુષારભાઈ ચુડાસમા એ આભાર વિધિ કરેલ
Recent Comments