અમરેલી

લીલીયા તાલુકા ના એકલેરા વી એસ પી અમરેલી સેવા દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

લીલીયા તાલુકા ના એકલેરા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો વિશ્વ હિન્દુ પરિષદ  અમરેલી સેવા વિભાગ અને લીલીયા પ્રખડ દ્વારા આયુષ્ય  નિયામક અને  અમરેલી જિલ્લા પંચાયત આર્યુવેદિક દવાખાના અમરેલી વિભાગ ના સહયોગ થી સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન ૨૧.૬.૨૪. આ એકલેરા હેલ્થ સેન્ટર ખાતે યોજાયો હતો  આ કેમ્પ. નું  એકલેરા ના સરપંચ રાજેશ્વરી રાજ્યગુરુ સહિત સ્થાનિક અગ્રણી  ના હસ્તે  ઉદ્ઘાટન કરવામાં આવ્યું જ્યારે  અમરેલી જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ ના અધ્યક્ષ ઇતેશભાઈ મહેતા જયેશભાઈ રાજ્યગુરૂ  અને કલેશભાઈ અગ્રાવત  ખાસ ઉપસ્થિત રહ્યા  હતા આ કેમ્પ માં ડો. ખોડીદાસ શુક્લા, ડૉ. કાર્તિક  સાગર જોષી સેવા આપી હતી કેમ્પ ને સફળ બનાવવા. જિલ્લા સેવા પ્રમુખ યુવરાજ સિંહ ના માર્ગદર્શન માં લીલીયા પ્રખડ મંત્રી દિનેશભાઈ સવતની ઉપાધ્યક્ષ  ભરતભાઈ રાજ્યગુરુ સેવા આપી હતી 

Follow Me:

Related Posts