લીલીયા તાલુકા માં શાંતિ આશ્રમ ખાતે અમરેલી જિલ્લા પંચાયત ના ધોરજીયા ની અધ્યક્ષતા માં ટિફિન મીટીંગ સ્વચ્છતા અભિયાન સાથે સુપોષણ અભિયાન અંગે પરામર્શ
લીલીયા તાલુકા ના શાંતિ આશ્રમ ખાતે આજરોજ અમરેલી જિલ્લા પંચાયત ના ધોરજીયા ની અધ્યક્ષતા માં ટીફીન મીટીંગ સ્વચ્છતા અભિયાન અને સુપોષણ અભિયાન અંગે મીટીંગ યોજાય જેમાં વિવિધ અભિયાનો વિશે પરામર્શ કરાયો હતો શાંતીધામ આશ્રમ સનાળીયા કુતાણા ચોકડી ખાતે રાખેલ તેમા કુપોશીત બાળકો ની યાદી બનાવી કાર્યકરોએ દત્તક લીધેલ તેમજ શાંતીધામ આશ્રમ મા સફાઈ અભીયાન કરેલ આ ટીફીન મીટીંગ મા તાલુકા ભાજપ પ્રમુખ ભનુભાઈ ડાભી તેમજ જીલ્લા પંચાયત સભ્ય ભીખાભાઈ ધોરાજીયા,તા.પં.સદસ્યો રાશીભાઈ ડેર,ઘનશ્યમભાઈ મેઘાણી,તા.ભા.હોદેદ્દારો વિપુલભાઈ પહાડા,ભરતભાઈ ઠુમર,સવજીભાઈ ભડકોલીયા,કલ્પેશભાઈ મૈત્રા,નિલેશભાઈ ધોરાજીયા,હસમુખભાઈ અડવાણી,અજયભાઈ ગંભીર,ભીખાભાઈ ધારૈયા,ગૌતમભાઈ વિછીયા તેમજ તાલુકા ના જીલ્લા ના આગેવાનો હાજર રહેલ.હતા
Recent Comments