લીલીયા તાલુકા સરદાર પટેલ યુવા એજયુકેશન ગ્રુપ તથા લીલીયા તાલુકા ખોડલધામ સમિતિ આયોજિત મંગળવારે ૫૧ મો નેત્રયજ્ઞ યોજાશે
લીલીયા તાલુકા સરદાર પટેલ યુવા એજયુકેશન ગ્રુપ તથા લીલીયા તાલુકા ખોડલધામ સમિતિ આયોજિત નેત્રયજ્ઞ યોજાશે નેત્ર નિદાન કેમ્પ દર મહીના નો બીજો મંગળવાર સ્થળ સમૃદ્ધિ નાગરીક શરાફી સહકારી મંડળળી લીં (લીલીયામોટા શાખા) (સમય- સવારના ૯ થી ૧૨) ડો. કુંભાણી સાહેબ ના દવાખા ના ઉપર
સેવા પરમો ધર્મના શુભ હેતુ સાથે આગામી તારીખઃ-૧૧/૦૬/૨૦૨૪ ને મંગળવારે લીલીયા તાલુકા શ્રી સરદાર પટેલ યુવા એજયુકેશન ગૃપ તથા લીલીયા તાલુકા ખોડલધામ સમિતિ અને સંત શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પીટલ રાજકોટ તબીબી સેવા ના સયુકત ઉપક્રમે ૫૧ મો વિના મુલ્યે નેત્રનિદાન અને નેત્રમણી કેમ્પ રાખેલ છે તો આ કેમ્પ નો લાભ લેવા જાહેર જનતા ને લીલીયા તાલુકા સરદાર પટેલ યુવા એજયુકેશન ગ્રુપ તથા લીલીયા તાલુકા ખોડલધામ સમિતિ નો અનુરોધ
Recent Comments