આજરોજ લીલીયા મોટા ખાતે ફરઝ બજાવતા નીડર નિષ્ઠાવાન પી.એસ.આઈ. શ્રી સાકરીયા સાહેબ ની ધારી ખાતે બદલી થતા લીલીયા કોંગ્રેસ પરિવાર દ્વારા કોંગ્રેસ પ્રમુખ ખોડાભાઈ માળવીયા ના અધ્યક્ષ સ્થાને સાકરનો પડો આપી તેમજ શાલ ઓઢાડી ફૂલહાર કરી વીદાયમાન આપવામા આવેલ. આ તકે લીલીયા ગ્રામ પંચાયત સરપંચ જીવનભાઈ વોરા, બહાદુરભાઈ બેરા, નીતિનભાઈ ત્રિવેદી, ભીખાભાઈ દેવાણી, શબ્બીર દલ સહિતના કાર્યકરો મિત્રો તેમજ લીલીયા પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહેલ
લીલીયા પીએસઆઈ સાકરીયાની બદલી થતા વીદાયમાન અપાયું

Recent Comments