લીલીયા મોટા ના મફત પ્લોટ ખાતે ૨૦૦૦૦૦/- ના બ્લોક રોડ નું ખાતર્મુહત લીલીયા ગ્રામ પંચાયત સરપંચ જીવન ભાઈ વોરા ના અધ્યક્ષ સ્થાને આ વિસ્તાર ના સદસ્ય રૂપેશ ભરવાડ ના હસ્તે કરવા માં આવેલ આ તકે જીવરાજ ભાઈ પરમાર મિતુલ વાઢાળા બહાદુર ભાઈ બેરા દકુભાઈ બુટાણી પોપટભાઈ કનુભાઈ હેલયા શાન્તિ ભાઈ વાઘેલા સુરેશ ડાભી વી ટી બગડા સહિત ના વિસ્તાર ના રહીશો ઉપસ્થિત રહેલ
લીલીયા મોટાના મફત પ્લોટમાં બ્લોક રોડનું ખાતર્મુહત કરાયું

Recent Comments