લીલીયા મોટા ખાતે ગોપાલ ગૌશાળાના લાભર્થે યોજેલ ડાયરામાં હાજરી આપતાં સુરેશભાઈ પાનસુરિયા
લીલીયા મોટા ખાતે ગોપાલ ગૌશાળાના લાભાર્થે અમૃતબા હાઈસ્કૂલમાં ભવ્ય ડાયરો યોજાયો જેમાં નિરણ ખોળ કપાસિયા બીમાર ગાયોના ઓપરેશન દવા સારવાર માટે આ રકમ ખર્ચ કરવામાં આવશે જેમાં નામી કલાકાર સંતવાણીની દુનિયાનું વિશ્વ વિખ્યાત નામ એટલેકે અપેક્ષાબેન પંડ્યા તેમજ સાહિત્ય કાર વિજય દાન ગઢવી ભજનિક વિવેક ચાસલા દ્વારા ડાયરામાં રમઝટ બોલાવવામાં આવેલ આ તકે જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ સુરેશભાઈ પાનસૂરિયા તેમજ ઉર્વીબેન ભરત ભાઈ ટાંક અમરેલી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ચેરમેન વિપુલભાઈ દુધાત ભનુભાઈ ડાભી ભરતભાઈ શેલડીયા ભનુભાઈ હિરપરા હસુભાઈ ચાવડા પોપટભાઈ બુહા સવજીભાઈ ચૌહાણ તેમજ લીલીયા સરપંચ જીવનભાઈ વોરાએ હાજરી આપી હતી
Recent Comments