તા.૬/૬/૨૨ ના રોજ શ્રી બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી શાખા લીલીયા ના વર્ષ ૨૦૨૦/૨૧ ના ભેટ વિતરણનો કાર્યક્રમ યોજાયો જેમાં લીલિયા ના સરપંચ શ્રી જીવણભાઈ વોરા ઉપ સરપંચ વિજયભાઈ શેખલિયા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી અરજણભાઇ ધામત તેમજ શાખા એમ ડી પરિન સોની મેનેજર ધર્મેશ ગાયજન ડિરેક્ટર શ્રી ઓ મગનભાઈ કરોલીયાં તેમજ એડવાઇઝરી બોર્ડ મેમ્બર તેમજ શાખા કર્મચારી કૃણાલ જોશી સાગર ગોહિલ સાહિલ સોની સહિત સભાસદો હાજર રહેલ.
લીલીયા મોટા ખાતે બગસરા ના.શ.સ.મંડળી લી માં ભેટ વિતરણ કાર્યક્રમ યોજાયો

Recent Comments