લીલીયા મોટા ખાતે રહેતા અને સ્ટુડિયો ના વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવનાર રાજુભાઈ ગલસાણીયા દ્વારા એમની દીકરી ક્રિષ્ના ને અભ્યાસ કરાવી તે સાબિત કરી દીધું કે દીકરી તે વ્હાલ નો દરિયોવર્તમાન સમયમાં શિક્ષણ નું મહત્વ વધી ગયું છે દરેક સમાજ શિક્ષણ તરફ દોટ મૂકી છે ત્યારે ઠાકોર સમાજ ની દીકરી માં પણ શિક્ષણનું પ્રમાણ વધ્યું છે આજે વાત કરીએ છીએ ઠાકોર સમાજની ક્રિષ્ના એ દીકરી જે ખરેખર ઠાકોર સમાજ નું ગૌરવ છે .આ દીકરી ફિલિપિન્સ (વિદેશ)માં MBBS કરવા પ્રવેશ મેળવ્યો છે અને હાલ ક્રિષ્ના વિદેશ અભ્યાસ કરી રહી છે ત્યારે સમગ્ર પંથક મા ક્રિષ્ના અને એમના માતા પિતા પર અભિનંદન વર્ષા થઈ રહી છે.
લીલીયા મોટા ઠાકોર સમાજનું ગૌરવ વધારતી ક્રિષ્ના ગલસાણીયા

















Recent Comments